=>વીરપુર ગામ એ જલારામ બાપા ના જન્મ નું નિવાસ સ્થાન છે.
=>ત્યાં જલારામ બાપા નો જન્મ થયો હતો.
=>જલારામ વીરપુર મંદિર એ એક આસ્થા નું પ્રત્તિક છે.
=>જલારામ મંદિર એ લગભગ ૬૦૦ થી ૧૦૦૦ વાર જગ્યા માં છે.
=>જલારામ મંદિર એ જેતપુર થી માત્ર ૧૫ કિલોમીટર ની આસ પાસ છે.
=>વીરપુર મંદિર ની ખાસિયત વિશે વિચારીએ તો પુરાણા યુગ માં જલારામ બાપા ખૂબ જ મેહનત કરીને તેમના કાકા ને ત્યાં કામ કરતા અને તેના કાકા જે પગાર આપતા તેનાથી તે સાધુ સંતો ગરીબ ને જમવાનું જમાડતા અથવા કંઇક કરિયાણું આપતા , જલારામ બાપા ના માતૃ શ્રી એ પણ જલારામ બાપા ને ઘણા સમય થી એક જ કહેતા કે તું ગરીબ માણસો ને ભ્ખયા ના રાખતો તેજ સિદ્ધાંત મુજબ જલારામ બાપા દિવસો એ દિવસો ચાલ્યા ગયા અને જ્યારે તેઓ મોટા થયા પછી તેમના લગ્ન થયા અને લગ્ન થયા બાદ તેમને એક મોટી સંસ્થા સઠપી જેમાં તેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ ને જમાડવાનું અને સુખી રાખવાનું હતું.
=>તેથી જ તે સમય થી ચાલ્યું આવે છે કે કોઈ પણ ભક્ત જલારામ મંદિર વીરપુર આવે છે તો ભૂખ્યો હતો નથી.
=>જલારામ મંદિર વિશે આપડે વાત કરીએ તો ત્યાં સવારે અને સાંજે લોકો માટે ૪ કલાક દર્શન ખુલા રેય છે.
=>ત્યાં બોપોરે પ્રસાદી અને રાતે પણ પ્રસાદી આપવા માં આવે છે.
=>બોપારે જમવામાં પૂરી સાક દાળ ભાત વગેરે આપવા માં આવે છે અને રાતે કઢી અને ખીચડી આપવામાં આવે છે જેનાથી ભક્તો બોવ જ ખુશ થાય છે.
=>આ જલારામ મંદિર માં છેલા ૨૦૦ થી ૩૦૦ વરસ કોઈ પણ જાતનું દાન કે સોનું લેવામાં આવતું નથી
=>હાલ માં જલારામ મંદિર એ વિશ્વ નું બેસ્ટ અને ત્યાં થી લોકો પેટ ભરીને અને ખુશી થઇ ને જનારું મંદિર ગણાય છે.
=>વીરપુર મંદિર માં દર્શન કરવા માટે ૪ ગેટ કરવામાં આવ્યા છે ભીડ સમયે ૪ દરવાજા નો ઉપયોગ કરવામાં આવે છે બાકી દરરોજ પૂરતો ફક્ત ૨ જ ગેટ નો ઉપયોગ થઈ છે.
=>જલારામ મંદિર ના નિયમો છે કે ત્યાં તમે ચંપલ કે મોબાઇલ અંદર લઈ જઈ શકો નઈ ત્યાં મોબાઇલ અને ચંપલ સાચવવા માટે ની એક અદ્ભુત સેવા તૈયાર કરવા માં આવી છે.
=>જલારામ મંદિર એ એક દુનિયા નું એવું મંદિર છે ત્યાં કોઈ પણ જાતનું પ્રકાર નું દાન લેવામાં આવતું નથી.
=>જલારામ મંદિર એ અન્નદાતા ના મંદિર તરીકે ઓળખાય છે.
=>જલારામ મંદિર માં દર્શન કરવા માટે ઘણી બધી સુવિધા કરવામાં આવી છે જેમ કે એક પછી એક ચેક કરીને દર્શન કરવા દેવામાં આવે છે અને લાઈન માં એક પછી એક દર્શન માટે મોકલવામાં આવે છે.
=>જલારામ મંદિર એ સુંદરતા અને સ્વચ્છતા ધરાવતું મંદિર છે
=>દેશ વિદેશ થી લોકો દર્શન કરવા અને જલારામ બાપા માં મંદિર ની પ્રસાદી લેવા માટે વીરપુર આવે છે.
=>જલારામ મંદિર માં ગુરુવારે મોટા પાય પર મહા આરતી અને અમુક નાના કાર્યક્રમો કરવામાં આવે છે અને જલારામ બાપા ના દિવસ ને ઉજવવામાં આવે છે.
->Virpur village is the birth place of Jalaram Bapa.
->Jalaram Bapa was born there.
->The Jalaraam Virpur Temple is a symbol of faith.
->The Jalaraam temple is about 500 to 1000 times in space.
->The Jalaraam temple is only 15 kilometers from Jetpur.
->If we think about the peculiarity of the Virpur temple, in the Purana Yuga, Jalaram Bapa worked very hard, his uncle worked there and from the salary given by his uncle, the monks used to feed the poor or give some groceries, Jalaram Bapa's mother Shri is also Jalaram Bapa Saying the same principle for a long time that you don't keep poor people hungry, Jalaram Bapa's days are gone and when he grew up he got married and after getting married he set up a big organization in which his main objective is to help the poor. And was to keep happy.
->That is why it has been going on since that time that no devotee is hungry if he comes to Jalaraam temple Virpur.
->If we talk about Jalaraam temple, there is a 2 hour Darshan open for people in the morning and evening.
->There is prasadi in the afternoon and prasadi at night.
->In Bopar meal, whole sak dal, rice etc. are given and at night curry and kheechadi are given which makes the devotees happy.
->No donation or gold of any kind has been taken in this Jalaraam temple for the last 200 to 300 years.
->Currently, Jalaraam Temple is considered to be the best temple in the world and from there, people go to the temple with full stomach and happiness.
->There are 3 gates for darshan in Virpur temple. 4 gates are used during rush hour. Only 3 gates are used for daily rest.
->The rules of Jalaraam temple are that you can't take slippers or mobiles inside. There is a wonderful service to save mobiles and slippers.
->Jalaraam temple is one such temple in the world where no donation of any kind is taken.
->Jalaraam temple is known as the temple of Annadata.
->There are many facilities for darshan in Jalaraam temple such as one is allowed to do darshan by checking one by one and is sent for darshan one by one in the line.
->Jalaraam temple is a temple of beauty and cleanliness
->People from all over the country come to Virpur to visit and take the blessings of the temple at Jalaram Bapa.
->Maha Aarti and some small programs are performed on a large scale in Jalaraam temple on Thursday and Jalaraam Bapa Day is celebrated
DESIGN BY : ANKIT & HARSH
Comments
Post a Comment